~ अमिता शाह "अमी" जी के गुजराती हाइकु ~
અમિતા શાહ "અમી.."
ગુજરાતી હાઇકુ
गुजराती हाइकु
1.
સુખ શોધિએ
દુ:ખ તો સાથે જ છે
પોતીકું લાગે ।
दु:ख अपना
बाँटा न जाए कभी
निज संपत्ति ।
2.
સફર માં છું
વધી છે લીલોતરી
શ્રાવણ માસ ।
सफर में हूँ
बढ़ी है हरियाली
सावन मास ।
3.
ફૂલ આ ખિલ્યા
કાંટાઓ ની વચમાં
પવિત્રતમ ।
फूल हैं खिले
कंटकों के बीच में
पवित्रतम ।
4.
આંસૂ સરિતા
મારગ પામે નહીં
દરિયા સુધી ।
आंसू सरिता
पा नहीं सकी राह
दरिया तक ।
5.
થાકે સાગર
લહરો પછડાતી
છેક કિનારે ।
थका सागर
लहरें टकरातीं
आखरी छोर ।
---0---
~ અમિતા શાહ "અમી"
~ अमिता शाह "अमी"
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें