गुजराती हाइकु
અમિતા શાહ "અમી"
"ફૂલ / फूल"
1)
ફૂલ મસળ્યા
ક્યારેક કાંટા અડો
લોહી લુહાણ ।
फूल मसले
कभी काँटों को छूना
खून की धार ।
2)
ફૂલ ની ગંધ
મહેક આ માટી ની
જન્મો ની ગાંઠ ।
फूल की गंध
महक ये माटी की
जन्म का रिश्ता ।
3)
ખેલ ભાગ્ય ના
અતિ સુંદર ફૂલ
ટૂંકી જિંદગી ।
खेल भाग्य के
खूबसूरत फूल
छोटी जिंदगी ।
4)
ટકયું હવા માં
ફૂલ રાતે વિખરાયું
પ્રેમ ઝકોરે ।
आंधी में टिका
रात फूल बिखरा
प्यार का झोंका ।
5॥
હૈયું વિંધાયું
હરિ નો હાર બન્યો
ધન્ય તું પુષ્પ ।
बिंधा है सीना
हार बना हरि का
पुष्प तू धन्य ।
---00---
~ અમિતા શાહ "અમી"
☆☆☆☆☆☆☆☆☆☆
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें