हाइकु कवयित्री
ગુજરાતી હાઇકુ
--------0--------
સૂરજ ઉગે
લાલી પ્રસારે રોજ
બધાને મોજ ।
सूरज आता
लाली है बिखराता
सब की मौज ।
---0---
બેઠાં છે અમે
થાક છે આરામ નો
ચાલો રમીએ ।
बैठे हैं हम
आराम कर थके
चलो खेलते ।
---0---
સોગઠા બાજી
આખુંય આ જીવન
એક થી હાર્યા ।
चौसर बाजी
है ये पूरा जीवन
एक से हार ।
---0---
કેટ કેટલી
વાતો ના કર્યા વડા
નિર્ણય શૂન્ય ।
कितनी बातें
बड़बोलेपन की
निर्णय शून्य ।
---0---
માં એક બેંક
જમા કરીએ દુખ
પામિએ સુખ ।
माँ है बैंक
जमा कराओ दुख
मिलेगा सुख ।
---0---
પિતા નો પ્રેમ
કઠોર છે વાત્સલ્ય
જીવન ઘડે ।
पिता का प्यार
कठोर है वात्सल्य
जिंदगी गढ़े ।
---0---
હું તારી સાથે
હર પગલે ચાલું
મન તો મળે ।
मैं तेरे साथ
हर कदम चलूँ
मन तो मिले ।
---0---
ફરીથી આવ્યો
શ્રાવણ માસ જોને
લાગણી ઉગે ।
फिर से आया
देख अब सावन
प्यार जगाए ।
---0---
ઔષધિ આપી
મને કહે છે વૈદ્ય
પ્રેમ ભેળવ ।
औषधि दी है
बोल रहा है वैद्य
प्रेम मिलाना ।
---0---
આંસૂ માં ડૂબી
સ્વપ્ન ભરેલી હોડી
દગા નું કાણું ।
आँसू में डूबी
सपनों भरी नैंया
धोखे का छेद ।
---00---
~ "અમી"
☆☆☆☆☆☆☆☆☆☆
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें